આજે પ્રધાનમંત્રીના પ્રદેશ આગમન દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા એક જ સમયે ૧ લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બ્રેક લક્ષ્યાંક નક્કી કરાયો છે. જંગલની જમીનથી લઈને શાળા, કોલેજો અને પ્રદેશની ફેક્ટરીઓ પણ આ ગ્રીન ડ્રાઈવમાં જોડાશે. સ્થળ પરથી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને વન વિભાગ આ ભવ્ય કાર્યક્રમ માટે સજ્જ દેખાઈ રહ્યું છે.


