સામરવરણી ખાતે ‘સ્વાસ્થ્ય સંધ્યા વાર્તાલાપ’ યોજાયો: નાગરિકોને રોગમુક્તિની સમજ આપવા સાથે ટીબી અને તબીબી પરીક્ષણ કેમ્પ યોજાયો.

સેલવાસ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત સામરવરણીના પંચાયત હોલ…

error: Content is protected !!