આશાનો રેશમી દોરો ગૂંથતા જોગેશ દેઉરી
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડૉ. જોગેશ દેઉરી આસામના પ્રખ્યાત રેશમ ઉછેર નિષ્ણાત છે. જેમને રેશમ ઉદ્યોગમાં, ખાસ કરીને એરી સિલ્કમાં તેમના અગ્રણી યોગદાન માટે વ્યાપકપણે ઓળખવામાં આવે છે.એક સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક અને…
Big Breaking -દેમણી મર્ડર મિસ્ટ્રી: પત્ની અંકિતા અને પ્રેમી નિકુંજને સેલવાસ કોર્ટે ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા, પ્રીતેશ પટેલની ઘાતકી હત્યાના કેસમાં પોલીસ મેળવશે વધુ પુરાવા
પૂર્વ આયોજન મુજબ હત્યા કરાઈ હોવાની શંકાપોલીસના પ્રાથમિક તારણો મુજબ આ ઘટના પૂર્વ આયોજન હેઠળ આચરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની રાત્રે નિકુંજ પટેલ ઘરની બારી મારફતે અંદર…
માનવીય દયાનું અમૃત
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડૉ. અર્મિડા ફર્નાન્ડીઝ, એક પ્રખ્યાત નિયોનેટોલોજિસ્ટ છે. ભારતમાં નિયોનેટોલોજી, માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને સમુદાય-આધારિત જાહેર આરોગ્યમાં તેમના અગ્રણી યોગદાન માટે જાણીતા છે. તેઓ 1993માં ભારતમાં…
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પ્રધાનમંત્રીના પ્રદેશ આગમન દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા એક જ સમયે ૧ લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બ્રેક લક્ષ્યાંક નક્કી કરાયો છે. જંગલની જમીનથી લઈને શાળા, કોલેજો અને પ્રદેશની…
પ્રધાનમંત્રી દમણ અને લક્ષદ્વીપને આપશે ₹3,850 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ: નમો એરપોર્ટ અને હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન
૧. સંઘ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ₹૨,૯૭૦ કરોડના પ્રોજેક્ટ્સહેલ્થકેર, ઉડ્ડયન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કેન્દ્રશાસિત પ્રદેશને મળશે મોટો વેગ.૨. પ્રાદેશિક કનેક્ટિવિટી અને આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિનમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ અને…
હિંમતનગર: નવી જિલ્લા કોર્ટના ઉદ્ઘાટનના ૨૪ કલાક પહેલાં જ સંકુલ બહાર કાર ભડકે બળી, પોલીસ દોડતી થઈ
સાબરકાંઠા: હિંમતનગરના ટાવર રોડ પર નવનિર્મિત જિલ્લા કોર્ટ સંકુલ બહાર આજે એકાએક સળગી ઉઠેલી કારને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આવતીકાલે જ આ ભવ્ય સંકુલનું લોકાર્પણ થવાનું છે, ત્યારે…
Big Breaking
BIG BREAKING: બારડોલી પાસે નેશનલ હાઈવે-૫૩ પર ગંભીર અકસ્માત, પ્રાથમિક માહિતી અનુસાર ૯ લોકોના ઘટનાસ્થળે જ મોત. બે બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત. રાહત અને બચાવ કાર્ય ચાલુ
સામરવરણી ખાતે ‘સ્વાસ્થ્ય સંધ્યા વાર્તાલાપ’ યોજાયો: નાગરિકોને રોગમુક્તિની સમજ આપવા સાથે ટીબી અને તબીબી પરીક્ષણ કેમ્પ યોજાયો.
સેલવાસ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત સામરવરણીના પંચાયત હોલ…
જ્યાં સુધી અકસ્માત ન થાય ત્યાં સુધી બધું મજા છે? જુઓ આ વાયરલ વીડિયો
મોજ કે મોત સાથે રમત?
સેલવાસ રિવર ફ્રન્ટ ચેકડેમ: એક તરફ રવિવારની મોજ, બીજી તરફ મોતના કૂવા જેવી ગંભીર લાપરવાહી!
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસનો રિવર ફ્રન્ટ ચેકડેમ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે અહીં પાણીની મોજ માણવા ઉમટી…












